અત્યંત દુઃખદ ઘટના
સમાજ ના અગ્રણી અને
પાટીદાર સંદેશ ના શુભેચ્છક વડીલ
શ્રી લક્ષ્મણ ભાઈ(નવી દિલ્હી), નું આજે
તા.06/09/2023 ના રોજ અમદાવાદ ખાતે 79વર્ષ ની વયે દુઃખદ અવસાન થયું છે.
પાટીદાર સંદેશ તરફ થી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ..
શામજી ભાઈ
તંત્રી શ્રી
પાટીદાર સંદેશ પરિવાર