પરીક્ષાની તારીખ - 03/04/05/06 April 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 01 April 2023
For Registration - www.ucdc.co.in
=> પાટીદાર સમાજના દિકરાઓને પ્રવેશ પરીક્ષાના આધારે આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને Rs. 1, RS. 10 હજાર અને Rs. 20 હજારનાં ટોકનમાં અભ્યાસ સાથે રહેવા, જમવાની સુવિધા.
=> પાટીદાર સમાજની દિકરીઓને પ્રવેશ પરીક્ષાના આધારે માત્ર Rs. 1 નાં ટોકનમાં અભ્યાસ સાથે રહેવા, જમવાની સુવિધા.