કોઈમ્બતુર (.દ્ર.) : (અમારા પ્રતિનિધિ શ્રી કમલેશભાઈ જે. પટેલ દ્વારા)
સમાજ, યુવક મંડળ અને મહિલા મંડળના હોદ્દેદારોની વરણી કરાઈ :
અત્રેની સ્થાનિક સમાજની ત્રણેય પાંખોના વર્ષ ૨૦૧૬-૧૮ના વર્ષ માટેના હોદ્દેદારોની સર્વાનુમતે નીચે મુજબ વરણી કરાઈ છે.
સમાજ :
પ્રમુખ : શ્રી મોહનલાલ અબજીભાઈ જબુવાણી, ગૌરવ અધ્યક્ષ : શ્રી વસંતલાલ પચાણભાઈ વાસાણી, ઉપપ્રમુખશ્રીઓ : રવજીભાઈ મેઘજીભાઈ જાદવાણી અને
મોહનલાલ રતનશીભાઈ ભાવાણી, મહામંત્રી : શ્રી કમલેશકુમાર જીવરાજભાઈ જાદવાણી, સહમંત્રી : શ્રી કિશોરકુમાર હંસરાજભાઈ ભાવાણી, ખજાનચીશ્રીઓ :
વિક્લભાઈ લધાભાઈ ભાવાણી અને કાંતિલાલ પચાણભાઈ વાસાણી, સલાહકારો સર્વશ્રી : કાનજીભાઈ મેઘજીભાઈ જાદવાણી, હંસરાજભાઈ નારણભાઈ ભાવાણી,
ગંગારામભાઈ મેઘજીભાઈ જાદવાણી અને છગનભાઈ ભીમજીભાઈ છાભૈયા, કારોબારી સભ્યો સર્વશ્રી : જગદીશભાઈ રતનશીભાઈ ભાવાણી, વસંતભાઈ કાનજીભાઈ
જાદવાણી, ગોપાલભાઈ નારણભાઈ ભાવાણી અને નરસિંહભાઈ લધાભાઈ પોકાર.
યુવક મંડળ :
પ્રમુખ : શ્રી પુરૂષોત્તમભાઈ ગોપાલભાઈ જાદવાણી,”:. : શ્રી વસંતભાઈ કાનજીભાઈ જાદવાણી, ઉપપ્રમુખોશ્રી : બાબુભાઈ રતનશીભાઈ ગોરાણી અને કીર્તિકુમાર
લખમસીભાઈ લીંબાણી, મહામંત્રી : શ્રી હિતેશકુમાર નથ્થુભાઈ રંગાણી, સહમંત્રી : શ્રી નિતેશકુમાર પ્રેમજીભાઈ જાદવાણી, ખજાનચીશ્રીઓ : કિશોરકુમાર મોહનલાલ
જબુવાણી અને નિતિનકુમાર માવજીભાઈ વાસાણી,”.ઇઃ. : શ્રી નિલેશકુમાર લધાભાઈ પોકાર, સલાહકારો સર્વશ્રી : કિશોરકુમાર હંસરાજભાઈ ભાવાણી,
કમલેશકુમાર જીવરાજભાઈ જાદવાણી અને નિતિનકુમાર નારણભાઈ પોકાર, કારોબારી સભ્યો સર્વશ્રી : પ્રવિણકુમાર ગોપાલભાઈ જાદવાણી, સંજયકુમાર નારણભાઈ
પોકાર, કાંતિલાલ દેવશીભાઈ લીંબાણી, અરવિંદકુમાર શિવગણભાઈ જાદવાણી, સંજયકુમાર બાબુલાલ ભાવાણી, જીગ્નેશકુમાર અમૃતલાલ ભાવાણી અને સચીનકુમાર
જ્યંતિલાલ ભાવાણી.
મહિલા મંડળ :
પ્રમુખ : જશોદાબેન ગોપાલભાઈ ભાવાણી, ઉપપ્રમુખ : નર્મદાબેન મોહનલાલ જબુવાણી, મહામંત્રી : રસિલાબેન ગોવિંદભાઈ જાદવાણી, સહમંત્રી : મંજુલાબેન
પ્રેમજીભાઈ જાદવાણી, ખજાનચીશ્રીઓ : શારદાબેન બાબુભાઈ ભાવાણી અને રાધાબેન જ્યંતિલાલ ભાવાણી, સલાહકારશ્રીઓ : કસ્તુરબેન ગંગારામભાઈ જાદવાણી,
શાંતાબેન વસંતલાલ વાસાણી, ભગવતીબેન રવજીભાઈ જાદવાણી, દમયંતીબેન વિક્લભાઈ ભાવાણી, હિરાબેન હંસરાજભાઈ ભાવાણી, દમયંતીબેન મોહનલાલ ભાવાણી
અને ઈન્દુબેન હરિભાઈ છાભૈયા.