કચ્છ કડવા પાટીદાર સમાજ સંચાલિત લક્ષ્મીનારાયણ મંદિરની કેન્દ્રિય સંસ્થા લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન સંસ્કારધામનો ત્રિદશાબ્દી મહોત્સવ તા. ૨૫,૨૪,૨૭ એપ્રિલ, ૨૦૨૬ના ભવ્યાતિભવ્ય રીતે ઉજવવાનો સંસ્થાએ નિર્ધાર કર્યો છે. જેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સંસ્થામાં મહોત્સવની તડામાર તૈયારીઓ ચાળી રહી છે અને તેને આખરી ઓપ આપવા યુવાનો અને વડીલો કામે લાગી ગયા છે.
આ મહોત્સવ દરમ્યાન સંસ્થામાં નવનિર્મિત અદ્યતન અતિથિ ભવનનું દાતા શ્રી પુંજાભાઈ શીરવી પરિવાર (મંગવાણા)ના પારને લોકાર્પણ થવાનું છે. એકતરફ તેને સજાવવાનું કાપંચાલી રહ્યું છે. જ્યારે બીજી તરફ આવનારા મહોત્સવના આયોજન માટેની જુદી જુદી સમિતિઓ રચીને તેને કાર્ય સોંપણીનું કામ પણ ચાલી રહ્યું છે. સંસ્થામાં આવેશ્વવિદ્યાલયના પ્રાંગણમાં રજવાડી સભામંડપ ઊભું કરવામાં આવશે, જેમાં એલઈડી સાથેની અદ્યતન સુવિધાઓ હશે અને સભાજનોને બેસવા સોફા અને ખુરશીની સુંદર વ્યવસ્થા હશે. બાકીના ગ્રાઉન્ડમાં વિશાળ વીઆઈપીકક્ષ સાથેનો વિશાળ ભોજન મંડપ હશે. સમગ્ર પરિસરને રાત્રે લાઈટ ડેકોરેશનથી ઝળહળતું કરી દેવામાં આવશે. આ પરિસરમાં સુશોભિત યજ્ઞમંડપ પણ હરો અને પાર્કિંગની અલાયદી વ્યવસ્થા પણ હરશે. આબધી વ્યવસ્થા માટે જુદી જુદી એજ-સીઓને કામ સોંપી દેવામાં આવ્યું છે. તેમાં ચૂક ન થાય તે માટે સંલગ્ન સમિતિઓ માર્ગદર્શન આપી રહી છે.
ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયથી પ્રથમ દિવસે સવારે નીકળનાર વિરાટ શોભાષાગામાં હાથી, ઘોડા, બગીઓ જોડાશે અને વહનો પર ગામેગામની ઝાંખીઓ દૃષ્ટિગોચર થશે. એની જરૂરી વ્યવસ્થામાં યુવાનો લાગી ગયા છે.
આ મહોત્સવમાં દરરોજ ૨૦ થી ૨૫ હજાર બાવિકો ભોજન પ્રસાદ લેશે એવી ધારણા છે અને સંખ્યા વર્ષે તો પણ તેના માટેની આગોતરી તૈયારી રસોડા અને ભોજન સમિતિએ કરી રાખી છે. પ્રચાર-પ્રસાર સમિતિએ સોસીયલ મીડીયાના માધ્યમથી આ મહોત્સવના આકર્ષો લોકો સુધી પહોંચતા કરવાની કવાયત હાથ ધરી છે.
મહોત્સવના થોડા દિવસ અગાઉ કચ્છના ગામેગામ જાગૃતિ રથ લઈ જઈને યુવાનો મહોત્સવનુંનિમંત્રણ આપવા ફરશે. મહોત્સવની નિમંત્રણ પત્રિકાઓ ભારતભરમાં મોકલી આપવામાં આવી છે. મહોત્સવની તૈયારી માટે વખતોવખત પોજાતી મીટીંગોમાં સંસ્થાના પ્રમુખ શ્રી ગંગારામભાઈ રામાણી મહામંત્રી શ્રીઈશ્વરભાઈ ભાવાણી માર્ગદર્શન આપતા રહ્યા છે. સંસ્થાના ઉપપ્રમુખ, સર્વશ્રીમોહનભાઈ ચોપડા, શાંતિભાઈ રૂડાણી, કોઠલભાઈ લીંબાણી, મંત્રીઓ સર્વ શ્રી દિલીપભાઈ ભગત, પ્રવિણભાઈ પોળુ અને શાંતિલાલ નાકરાણી, ખજાનચી શ્રી બાબુભાઈરૂડાણી અને ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો. સહયોગ આપી રહ્યા છે. મંત્રીઓ તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ આ કાર્યમાં પોતાનો યથાયોગ્ય સાહકાર આપી રહ્યા છે.
આ મહોત્સવના આકર્ષણો : આકર્ષક ઝાંબીઓ સાથેની વિરાટ શોભાયાત્રા, દાતાશ્રીઓના હસ્તે વિશાય ભવનનું લોકાર્પણ. દ્વારકાપીઠાધિશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું વર્ચ્યુઅલ પ્રવચન, મહંત શ્રી પ્રતાપપુરી મહારાજનું સનાતન ધર્મપર ઓજસ્વી પ્રવચન, જણીતા તત્ત્વચિંતક સ્વામી જ્ઞાનવત્સલદાસજીનું પ્રેરણાદાયી પ્રવચન, જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાનું યુવાનોને માર્ગદર્શક વક્તવ્ય, ગુજરાતના મુખ્યમંત્રી શ્રીક ભુપેન્દ્રભાઈ પટેલનું પ્રેરક ઉદ્બોધન, અતિથિ ભવનના નિર્માણમાં વિશેષ યોગદાન આપનાર દાતાઓના સન્માન તેમજ સંસ્થાની સ્થાપનાથી અત્યાર સુધી દીર્ઘ સેવા આપનારના સન્માન કરાશે. સુરસમ્રાજ્ઞી ગીતાબેન રબારી સંગે મહારાસ સંતવાણીમાં ધીરુભાઈ સરવૈયા, નિલેશ ગઢવી અને શીતલ બારોટની કલાપ્રસ્તુતિ.
આ ઉપરાંત ધર્મસભામાં સંતોના પ્રવચન વિષ્ણુયાગ અને પાટોત્સવ પૂજન કાર્યક્રમો તો ખરાજ.
શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનમાં સંસ્થાનો ગિદશાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે આ સંસ્થાએ છેલ્લાં ૩૦ વર્ષમાં જે ઉપલબ્ધિ અને સિદ્ધિ હાંસલ કરી છે તેના આ પ્રસંગે લેખાંજોખ કરવા જોઈએ.
(૧) સંતો અને વિડોને સાથે રાખીને સમક ભારતમાં ૪૦૦ જેટલી ધર્મસભાઓ યોજાઈ
(૨) ધર્મજાગૃતિ સ્થયાત્રાએ ભારતમાં ૧૫ રાજ્યોમાં ૧ લાખ કિ.મી.નું ભ્રમણ કરી સનાતના ધર્મનો પ્રચાર કર્યો.
(3) સંસ્થાની ૫૦ એકર જમીન પટ યુરોભિત વિશાળ સત્સંગ હોલ, વેદ મંદિર, સંતા ભગવાન શ્રી લક્ષ્મીનારાયાયનું શિલ્પકલાથી કુટિર, વડવા, સંત સ્મૃતિ મંદિરનું નિર્માણા કરવામાં આવ્યું.
(૪) અધતન સુવિધાની સુરાજ ૩૦ જેટલા વાતાનુકુલિત રૂમો સાથે ભોજત્સલય સાથેનું ભવ્યાતિભારા અતિથિભવનનું નિર્માણ કરવામાં આવ્યું.
(૫) સંસ્થાતા સંકુલમાં શ્રીલક્ષ્મીનારાયણા વિદ્યા પ્રતિષ્ઠાન વિદ્યાલય તેમજ વિદ્યાર્થી હોસ્ટેલનું બાંધકામ કરવામાં આવ્યું.
(૬) સંસ્થા દ્વારા ચલાવાતી માતૃશ્રી સમબાઈ લધા ચોપડા વિદ્યાલયમાં સંસ્કાર સાથેનું ધો. ૧૨ સુધીનું શિક્ષણ અય છે, જેમાં ૬૦૦ ભાવિધાર્થીઓ લાભ લે છે.
(3) સંસ્થા દ્વારા ભારતભરમાં ૪૩૫ ગામોમાં બાળ સંસ્કાર કેન્દ્રો ચલાવવામાં આવે છે, જેમાં ૧૨ ૫૦૦ લાડોનું સંસ્કાર use a છે.
(૮) યુવાનો અને વડીલોમાં ડાનવૃદ્ધિ થાય એ હેતુથી ૨૭૫ જેટલાં ગામોમાં સંસ્થા દ્વારા સત્સંગ કેન્દ્રો શરૂ કસયા છે.
(૯) "પણ ઘર ગીતા" અભિયાન અંતર્ગત ૩૨,૭૦૦ પરિવારોને ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવ્યું.(૧૦) સંસ્થામાં છેલ્લાં ૧૨ વર્ષમાં ચાલતા પૂર્ણિમા રસત્સંગ સભામાં ૩૫ હજાર જેટલા ભાવિકોએ સત્સંગ અને ભોજન લાભ લીધો છે.
(૧૧) ૧૨ વર્ષથી ચાલતા નિઃશુલ્ક હોમિયોપેથી નિદાન અને સાવાર કેમ્પમાં અંદાજે ૧૮ હજાર જેટલા દર્દીઓએ લાભ લીધો છે.
(૧૨) છેલ્લાં ૧૫ વર્ષથી સંસ્થા દ્વારસ લક્ષ્મીનારાયણ દર્શન માસિક નિયમિત રીતે પ્રકાશિત કરવામાં આવે છે.
(૧૩) હજારો ભાવિકોએ ગુરુર્વેદ નાસયાકનો કંઠી દીક્ષા છેલ્લાં ૧૫ વર્ષમાં લીધી છે.
(૧૪) હજારો પુસ્તકો અને ઓડીયો-વિડીયો સીડીનું પ્રકાસન કરી મંદિરો અને લોકો સુધી પહોંચાડી ધાર્મિક સાહિત્યનો પ્રચાર કર્યો છે.