કચ્છજા વાવડ / આદિપુર-ગાંધીધામ વિધાર્થી મંડળની કારોબારીની રચના કરાઈ


આદિપુર (કચ્છ) : કચ્છ કડવા પાટીદાર સમાજના આદિપુર-ગાંધીધામ ખાતે કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે છેલ્લાં નવ વર્ષથી કાર્યરત કચ્છ કડવા
પાટીદાર વિધાર્થી મંડળની કારોબારીની નીચે મુજબ નવરચના કરવામાં આવેલ.

પ્રમુખ : મોક્ષ રૂડાણી, ઉપપ્રમુખ : રજત હળપાણી, મંત્રી : જીગર પાટીદાર, સહમંત્રી : કુલદીપ ભગત, ખજાનચીઓ : રોહિત રામાણી અને તુષાર ધોળુ, સ્પોર્ટસ
મંત્રીઓ : હાર્દિક ભગત અને કૌશિક હળપાણી, પ્રવાસ મંત્રીઓ : રાજ વાસાણી, દિપનેશ છાભૈયા, પાર્થ વાસાણી અને તરંગ પોકાર, સાંસ્કૃતિક મંત્રીઓ : નેહલ
રામાણી અને હિત રંગાણી, એલ.આર. : દૃષ્ટિ પોકાર, કારોબારી સભ્યો : રાઘવ લીંબાણી, પાર્થ પોકાર, વિજય માકાણી, સૂરજ નાયાણી, કૃતિ વાસાણી, રિદ્ધિ
હળપાણી, ખુશાલી ઘોઘારી, શિવાની છાભૈયા, વિવેક કેસરાણી, કિરણ ઠાકરાણી, રોશની ઉકાણી, મયુરી રામાણી, મિલન ધોળુ અને દર્શન વાસાણી.