દુઃખદ સમાચાર / પાટીદાર સંદેશના પ્રમુખ ડૉ અમૃતભાઈ અનંતની યાત્રાએ


પાટીદાર સંદેશના પ્રમુખ (ડૉ.) અમૃતભાઈ અનંતની યાત્રાએ

પાટીદાર સંદેશના પ્રમુખ (ડૉ.) અમૃતભાઈ અનંતની યાત્રાએ...

અમને જણાવતા ભારે દુઃખ થાય છે કે અમારી સંસ્થાના વર્તમાન પ્રમુખ શ્રી (ડૉ.) અમૃતભાઈ હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેઓશ્રીનું આજે બપોરે હાર્ટ એટેકના કારણે દુઃખદ નિધન થયું છે. પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને ચીર શાંતિ અર્પે અને તેમની સમીપે વાસ કરાવે તેવી પ્રભુને પ્રાર્થના કરીએ.

અમો સૌ વ્યથિત પરિવારજનો