દક્ષિણ ભારત / મદુરાઈ સનાતન સમાજની નવાજુની


મદુરાઈ : (અમારા પ્રતિનિધિ શ્રી રમેશભાઈ રંગાણી, ત્રિયનગોડ દ્વારા)

ગઈ તા. ૩-૭-૨૦૧૬ના રોજ શ્રી ન્યુ મીનાક્ષી સૉ મીલ ખાતે શ્રી મદુરાઈ કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજની મીટીંગમાં આગામી ત્રણ વર્ષ માટે નવી
કારોબારીની સર્વાનુમતે નીચે મુજબ વરણી કરવામાં આવેલ.

પ્રમુખ : શ્રી અશ્વિનભાઈ પ્રેમજીભાઈ પોકાર, ઉપપ્રમુખ : શ્રી હરિલાલ શિવગણભાઈ રામાણી, મહામંત્રી : શ્રી વિનોદભાઈ મગનભાઈ ભાવાણી, મંત્રી : શ્રી લહેરીભાઈ
શિવગણભાઈ રામાણી, ખજાનચી : શ્રી યોગેશભાઈ નરસિંહભાઈ સાંખલા.

શ્રી મદુરાઈ લક્ષ્મીનારાયણ સનાતન યુવક મંડળની મીટીંગમાં આગામી બે વર્ષ માટે નવી કારોબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ.

પ્રમુખ : શ્રી નવીનચંદ્ર જીવરાજભાઈ ભાવાણી, ઉપપ્રમુખ : શ્રી કિરીટભાઈ રામજીભાઈ પોકાર, મહામંત્રી : શ્રી યોગેશભાઈ નરસિંહભાઈ સાંખલા, મંત્રી : શ્રી
હરીશભાઈ ચંદુલાલ પોકાર, ખજાનચી : શ્રી સતિષભાઈ વિશનજીભાઈ પોકાર.

શ્રી મદુરાઈ કચ્છ કડવા પાટીદાર સનાતન મહિલા મંડળના કાર્યરત કારોબારી સભ્યો નીચે પ્રમાણે છે.

પ્રમુખ : ગં.સ્વ. ગંગાબેન અમૃતભાઈ પોકાર, ઉપપ્રમુખ : શ્રીમતી કાંતાબેન ખીમજીભાઈ ગોરાણી, મહામંત્રી : શ્રીમતી વસંતાબેન હંસરાજભાઈ ગોરાણી, ખજાનચી :
શ્રીમતી માલતીબેન અશ્વિનભાઈ પોકાર.

શ્રી મદુરાઈ કચ્છ કડવા પાટીદાર સનાતન યુવતી મંડળની કાર્યરત કારોબારી સભ્યો નીચે પ્રમાણે છે.

પ્રમુખ : શ્રીમતી રેખાબેન યોગેશભાઈ સાંખલા, ઉપપ્રમુખ : શ્રીમતી જ્યોતિબેન ભરતભાઈ વાઘડીયા, મહામંત્રી : શ્રીમતી ચંદ્રિકાબેન મહેન્દ્રભાઈ પોકાર, ખજાનચી :
શ્રીમતી માયાબેન કેતનભાઈ પોકાર.