કચ્છજા વાવડ / ઘડુલી (કચ્છ)ની નવાજુની


ઘડુલી (કચ્છ) : સ્થાનિક સમાજના પ્રમુખ શ્રી કાંતિલાલ લખમસી લીંબાણીની યાદીમાં જણાવ્યા મુજબપ

(૧) તા.
(૨) તા.
(૩) તા.
(૪) તા.

૨૨-૮-૨૦૧૬, સોમવાર (પાંચમ)ના બપોરના ૩-૩૦ કલાકે સમાજની કારોબારી મીટીંગ,

૨૩-૮-૨૦૧૬, મંગળવાર (રાંધણછડ્ઠના સવારે ૮-૩૦ કલાકે સમાજની વાર્ષિક સામાન્ય સભા,

૨૪-૮-૨૦૧૬, બુધવાર (શીતળા સાતમ)ના સવારે ૧૦-૦૦ કલાકે ઉમિયા ભોજનાલયના સભ્યોની મીટીંગ, અને

૨૫-૮-૨૦૧૬, ગુરૂવાર (જન્માષ્ટમી)ના સવારે ૧૦-૩૦ કલાકે હનુમાનજી મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવશે. તે જ રાત્રે ૯-૦૦ કલાકે સરસ્વતી

સન્‍માન કાર્યક્રમ રાખેલ છે, જેમાં કચ્છ બહાર રહેતા અને ધો. ૧૦ થી ઉપરની, વર્ષ ૨૦૧૬માં લેવાયેલ પરીક્ષામાં ૬૦%.થી વધારે માર્કસ મેળવનાર તથા ગ્રેજ્યુએટ
કે તેનાથી વધારે અભ્યાસમાં પાસ થયેલ વિધાર્થીઓની માર્કશીટની કોપી ઘડુલી પાટીદાર સમાજના નામે મોકલી આપવા વિનંતી કરાઈ છે. સમાજ સંચાલિત ટ્યુશન
કલાસ તથા સરસ્વતી સન્‍માન, વર્ષ ૨૦૧૫-૧૬ના દાતાશ્રી મુંબઇ ગ્રુપ તરફથી વિધાર્થીઓને ઈનામો આપવામાં આવશે.