કચ્છજા વાવડ / શેઠીયા પરિવારની નવી કારોબારીની રચના કરાઈ


ગઢશીશા (તા. માંડવી-કચ્છ) : (અમારા પ્રતિનિધિ શ્રી મગનલાલ જે. ભીમાણી, રત્નાપર દ્વારા)

અત્રે ગઈ તા. ૧૩-૭-૨૦૧૬ના રોજ શ્રી અખિલ ભારતીય ક્ચ્છ કડવા શેઠીયા (ભીમાણી) (પરવાડીયા) પરિવારની જનરલ મીટીંગ પ્રમુખ શ્રી રતનશીભાઈ સોમજી
ભીમાણી (દેવપર-યક્ષ)ના અધ્યક્ષસ્થાને મળેલ, જેમાં શ્રી શાંતિભાઈ પરવાડીયા (ગઢશીશા)એ સ્વાગત કરેલ. ગત મીટીંગની કાર્યવાહી નોંધ અને હિસાબોની
રજૂઆત પરિવારના મંત્રી શ્રી મગનભાઈ ભીમાણી (રત્નાપર)એ કરી હતી. પરિવારના ઉપપ્રમુખ શ્રી રતનશીભાઈ લધા પરવાડીયા (ગઢશીશા)એ જણાવેલ કે નવી
કારોબારી પાંચ વર્ષ માટે નક્કી કરવાની છે

અને આગામી દિવસોમાં કાર્યક્રમ પણ

કરવા માટેની પૂર્ણ જાણકારી આપેલ. ત્યારબાદ નવી કારોબારીની નીચે મુજબ રચના

કરવામાં આવેલ.

પ્રમુખ : શ્રી શાંતિલાલ કરસન પરવાડીયા (ગઢશીશા) ઉપપ્રમુખો સર્વશ્રી : કાન્તિભાઈ શિવજી ભીમાણી (બદરખા) અને ગોવિંદભાઈ દેવજી પરવાડીયા (મુંબઈ) ,
મંત્રી : શ્રી મગનલાલ જીવરાજ ભીમાણી (રત્નાપર) , સહમંત્રીઓ સર્વશ્રી : ઈશ્વરભાઈ જેઠાભાઈ પરવાડીયા (નખત્રાણા) અને કાન્તિલાલ ધનજી ભીમાણી (માંડવી) ,
ખજાનચીઓ સર્વશ્રી : શાંતિલાલ હિરજી ભીમાણી (રત્નાપર) અને ગંગારામ અબજી ભીમાણી (વેશલપર), કારોબારી સભ્યો સર્વશ્રી : ભરતભાઈ કરસન પરવાડીયા
(ગઢશીશા), કરસનભાઈ ખીમજી પરવાડીયા (ગઢશીશા), રમેશભાઈ વિશ્રામ ભીમાણી (રત્નાપર) , છગનલાલ કાનજી ભીમાણી (કલ્યાણપર) , મગનભાઈ કેસરા
ભીમાણી (કલ્યાણપર), કરસનભાઈ વાલજી ભીમાણી (કલ્યાણપર), કાન્તિલાલ અબજી ભીમાણી (દેવપર-યક્ષ) , હીરાલાલ વેલજી ભીમાણી (દેવપર-યક્ષ), હરિલાલ
ધનજી ભીમાણી (દેવપર-યક્ષ) , મણીલાલ લધા ભીમાણી (વેશલપર), છગનલાલ લધા ભીમાણી (માધાપર), અંબાલાલ મુળજી ભીમાણી (મેરાઉ) , ચુનીલાલ લાલજી
ભીમાણી (મેરાઉ) , ડાયાભાઈ ગોપાલ ભીમાણી (માંડવી) , મગનલાલ રતનશી ભીમાણી (વરજડી), નારણભાઈ કાનજી ભીમાણી (વિભાપર) , ગોવિંદભાઈ દેવજી
ભીમાણી (ગાંધીગ્રામ) , વિસનજીભાઈ નારણ ભીમાણી (ગાંધીગ્રામ) , ચંદુલાલ પ્રેમજી પરવાડીયા (કોટડા-ચ.) , ખીમજીભાઈ નારણ પરવાડીયા (થરાવડા), હરિલાલ
ભાણજી પરવાડીયા (મુંબઈ) , લાલજીભાઈ શિવજી ભીમાણી (ડોંબીવલી) , મોહનભાઈ નાનજી ભીમાણી (પનવેલ), મયુરભાઈ જેઠાભાઈ ભીમાણી (ઘાટકોપર) ,
ભાનુભાઈ જીવરાજભાઈ ભીમાણી (ઈન્દોર), દેવજીભાઈ રવજી ભીમાણી (મુલુન્ડ), રતિલાલ દેવજી ભીમાણી (ઘાટકોપર), સલાહકાર સમિતિ સર્વશ્રી : રતનશીભાઈ
સોમજી ભીમાણી (દેવપર-યક્ષ) , મોહનભાઈ કરસન પરવાડીયા (ગઢશીશા), વિક્લભાઈ દેવજી ભીમાણી (ગુણાતીતપુર), પુંજાભાઈ વીરજી ભીમાણી (કલ્યાણપર),
વિશ્રામભાઈ લાલજી ભીમાણી (રત્નાપર) અને રતનશીભાઈ લધા પરવાડીયા (ગઢશીશા) .

આભારવિધિ ઈશ્વરભાઈ પરવાડીયા (નખત્રાણા)એ કરી હતી.