કચ્છજા વાવડ / ભગત (સુરાણી) પરિવારના વર્તમાન


માનકુવા : (તંત્રી શ્રી કરમશીભાઈ એન. પટેલ, ભૂજ દ્વારા)

અત્રેના શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર ભગત (સુરાણી) પરિવારના આરાધ્ય દેવ પૂ. ગોપાલદાદા તથા પૂ. લખમાંમાના સ્થાનકે ૧૪મો વાર્ષિક પાટોત્સવ
તા. ૨૯-૮-૧૬ના પ્રણાલિકા મુજબ સવારે પૂજન, અર્ચન, નૂતન ધ્વજારોહણ, મહાઆરતી વિગેરે પ્રકિયા સંપન્ન થયા બાદ પરિવારની સામાન્ય સભા તેના અગાઉ
નક્કી થયેલ એજન્ડા મુજબ મળશે, જેમાં મીનીટસ વાંચન, બહાલી, આવક-જાવકના હિસાબો વાંચન-બહાલી, પરિવાર વિકાસ અંગે વિચાર-વિમર્શ, શિક્ષણ
આરોગ્ય નિધિનો વિગતે અહેવાલ રજૂ કરાશે તેવું મહામંત્રી શ્રી વિશનજી ભગતની યાદીમાં જણાવાયું છે.